Date: 10/1/2019

મનરો એડલ્ટ ડે કેર

મનરો એડલ્ટ ડે કેરમાં છેલ્લા થોડા સપ્તાહમાં થોડા પ્રસંગો ઉજવાયા તેની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે. તહેવારોની હારમાળા તો થંભતી જ નથી અને આપણે છીએ જ ઉત્સવ પ્રેમી, ઉત્સવ ઘેલા, તહેવારોનો પુરેપુરો લાભ ઉઠાવીએ છીએ. આ તહેવારોથી જીવન સલુણું લાગે છે, મધુરું લાગે છે. ગણપતી ઉત્સવ માંડ પૂરો થયો અને નવરાત્રિનો અનેરો ઉત્સવ શરૂ થયો. સારામાં સારા વસ્ત્ર પરિધાન- બધી બહેનો સારામાં સારી સાડીઓમાં ગરબે ઘૂમવાનું અને ઝુમવાનું ચુકતી નથી. અંતમાં મનરો એડલ્ટ ડે કેરના વિશાળ હોલમાં ચારેય બાજુ સવૅ બહેનો એકની પાછળ એક એમ પરેડમાં લાંબી હારમાળામાં બે ત્રણ ચક્કર લગાવતાં જે દ્રશ્ય રોમાંચક અને સોહામણું લાગતું, અલબત સંગીતના તાલે. read more
 

સેવા એડલ્ટ ડે કેર

ભારતીય સંસ્ક્રૃતિમાં તહેવારોનું અદકેરું સ્થાન છે પછી ભલે ને તે ભારતવાસી ભારતમાં અથવા ભારતની બહાર વસતોન હોય! આસો માસ એટલે તહેવારોની મોસમ. આબાલવૃધ્ધ સૌ કોઇ તેનો આનંદ મેળવવા તત્પર જ હોય છે. આસો સુદ એકમથી દશમ એટલે કે સપ્ટેમ્બરની ૨૯ થી ઓક્ટોબરની ૮ તારીખ સુધી નવરાત્રિનો તહેવાર દરેક જગ્યાએ ખૂબ જ આનંદ સહિત ઉજવવામાં આવે છે. સંસ્થામાં પણ નવરાત્રિના દરેક દિવસનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. તા.૩૦ના રોજ જગતજનની જગદંબાની ખૂબ જ શ્રધ્ધાથી અને ભક્તિપૂવૅક સ્થાપના કરવામાં આવી હતી. બહેનો તથા સવૅ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. દરરોજ ડે કેરમાં ગરબા-આરતી કરવામાં આવતા હતા. read more
 

જલારામ સેવા સમાજ ઓફ નોથૅ અમેરિકા

જલારામ સેવા સમાજ ઓફ નોથૅ અમેરિકા દ્વારા જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિ મહોત્સવ નિમિતે શ્રી જલારામ સેવા સમાજ પરિવાર શ્રી તુલસી મહાપૂજા સાથે તુલસી વિવાહનું આયોજન સંવત ૨૦૭૬ કરતક સુદ તેરસ, રવિવાર તા. ૧૦ નવેમ્બર ૨૦૧૯ના રોજ કરી રહ્યો છે ત્યારે આ દ્વિતિય વિવાહ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે. શુભસ્થળ છે ઉક્રેનિયન કલ્ચરલ સેન્ટર, સમરસેટ, ન્યુજસીઁ.... read more
 

મીડલ સેક્સ કાઉન્ટી સિનીયર એસો.

ઉપરોક્ત સંસ્થા દ્વારા તા. ૧૬ નવેમ્બર ૨૦૧૯ને શનિવારના રોજ એડીસન હાઇસ્કૂલ ૫૦ બુલેવડૅ ઇગલ એડીસન-ન્યુજસીઁ ખાતે સાંજે ૫-૦૦ કલાકે ‘અમસ્તી મસ્તી’ નામનું ધમાકેદાર નાટકનો શો યોજવામાં આવ્યો છે. આ નાટકમાં ગુજરાતના જાણીતા હાસ્ય સદાબહાર કલાકાર ટીકુ તસલાણીયા પેટ ભરીને હસાવશે. સાથે અન્ય કલાકારોમાં નયન પંચોલી, રજત મહેતા, હેમાંગ દવે અને અખિલ પંડ્યા પણ ખુબ જ હસાવશે તો આ અંગેની વધુ માહિતી માટે સંપકૅ સાધશો શ્રી પોપટભાઇ પટેલ:૭૩૨-૫૫૮-૭૨૩૬ તથા સુભાષ દોશી:૭૩૨-૬૯૨-૪૦૨૭..... read more
 

ગાયત્રી મંદિર, ન્યુજસીઁ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિતશ્રી રામ શમૉ આચાયૅજી અને માતાશ્રી ભગવતી દેવીના પ્રેરણા, સૂક્ષ્મ માગૅદશૅન દ્વારા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રી ડો. પ્રવણ પંડ્યાજી અને શૈલ જીજીના માગૅદશૅન થકી ન્યુજસીઁ સ્થિત ગાયત્રી ચેતના સેંટર પીસ્કાટવે શહેરની મધ્યમાં હિંદુ સંસ્ક્રૃતિની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહેલ છે. તા.૬ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારે આઠમ-યજ્ઞ નિમીત્તે ગાયત્રી મંદિર આયોજિત ગરબામાં ચાલુ દિવસોના મા સતત નવ દિવસ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને મંદિરના પરિસરમાં સતત બે તાલી, ત્રણ તાલી ગરબામાં તરબોળ બન્યા હતા. read more
 

કેર ફોર એવર-એડલ્ટ ડે કેર-એડિસન

અહીં મળતી સુવિધામાં ડોર ટુ ડોર ફેસિલીટી, ડોક્ટસૅ વિઝીટ, સેવાભાવી સ્ટાફને કારણે કોઇને તકલીફ પડતી નથી. નિયમિત રીતે બ્લસપ્રેશર, ડાયાબિટીશ ચેકીંગ થાય છે. ફૂડ ડોક્ટર પણ સમયાંતરે આવી પગની ચકાસણી કરી યોગ્ય માગૅદશૅન આપે છે. સવારના આવતાંની સાથે જ વ્યવ્સ્થાપકોનો મીઠો આવકાર મળે છે. સ્વાદષ્ટિ નાસ્તા બાદ સૌ કોઇ આરતી, ભજનોમાં તથા જુદી જુદી રમતોમાં વ્યસ્ત રહે છે. ક્યારેક તમામ સિનીયર ભાઇ-બહેનો જુની-પુરાણી યાદો તાજી કરતાં જીવનના અનુભવોની વાત કરે છે. આવી નિખાલસતા જોઇને સૌ કોઇ પોતાના અનુભવોની વાત કરવામાં સંકોચ અનુભવતા નથી. read more
 

ખડાયતા સમાજ ઓફ નોથૅ અમેરિકા

છેલ્લા ૨૫ વષોઁથી ઉજવતા દિવાળી ડીનરનું આયોજનઆ વષેઁ નવેમ્બરની તા. ૯ને શનિવારના રોજ રોયલ આલ્બટૅ પેલેસમાં સાંજે ૫-૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવ્યું છે. આ વષૅ આપણા સમાજ માટે ગૌરવવંતુ કહી શકાય કારણકે આ વષેઁ સમાજનું ત્રિદશાબ્દિય વષૅ ગણાશે અને સોનામાં સુગંધ ભળે તેમ આજ દિવસે દરેક ખડાયતા માટે કારતક સુદ બારશના ઓચ્છવનું ખૂબ જ મહત્વ હોય છે. આપણોસમાજ ૧૯૯૦માં સ્થપાયો. ત્યારબાદ૧૯૯૫માં દરિયાપાર કન્વેઁશન, દશ વષીઁય, ૨૦ વષીઁય અને રજતજયંતિની ઉજવણી એમ ત્રણ દિવસના ભવ્ય પ્રોગ્રામથી ઉજવી છે.તો આપ સૌને પ્રોગ્રામમાં ભાગ લેવા આમંત્રણ છે. read more
 

ક.પા. સમાજે ઉજવેલ ગરબા મહોત્સવ

ન્યુજસીઁ સ્થિત ઉપરોક્ત કડવા પાટીદાર કલ્ચરલ એશો. સમાજ દ્વારા પ્રતિવષૅ ઉનાળુ ઉજાવણી દિવાળી પૂવેઁ ગરબા મહોત્સવ તથા વષૉન્તરે વાષિઁક કન્વેશન જેવા ભવ્ય કાયૅક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજના નાના-મોટા સૌ ઉપસ્થિત રહી સંપ-એકતાથી સમાજની સંસ્કારિતાની પ્રતિતી કરાવતા હોય છે. ગત શનિવાર, ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ શેરવિલ-ન્યુજસીઁમાં આવેલ શાળાના વિશાળ કવડૅ પેવેલિયનમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર ગવૈયા તથા વેશભુષા માટે ખાસ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિકાકસ સ્થિત પદ્દ્મેશન ભીખુભાઇ પટેલના પુત્ર સાહીલને સેટના નોંધપાત્ર સ્કોર માટે એવોડૅ સહ ઇનામ આપવામાં આવ્યું હતું. કાયૅક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખશ્રી હષૅદભાઇ, ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ, મોવડી શ્રી રતીભાઇ પટેલ, ડો.શ્રી કિરીટભાઇ તથા શ્રી હિતેષભાઇ અથાક પરિશ્રમ કયોઁ હતો.....(માહિતી: ભીખુભાઇ પટેલ) read more
 

શ્રી દ્વારકાધીશ મંદિર-પારલિન

ઉપરોક્ત મંદિરમાં દર વષૅની પ્રણાલી પ્રમાણે દિવાળીના તહેવારોમાં સોનાના બંગલામાં દશૅન કરાવવામાં આવ્યા હતા. પ્રાંગણમાં દારૂખાનું ફોડવાની મજા નાનેરા અને મોટેરાઓએ માણી હતી. રવિવારના રોજ રખેલ ચોપડાપૂજન્માં ઘણા વૈષ્ણવોએ તેનો લાભ લીધો હતો. નવા વષૅના દિવસે સોમવારે સવારે ૭-૦૦ કલાકે વૈષ્ણવો ભગવાનના દશૅનાથેઁ પધાયૉ હતા.... read more
 

સ્ટલિઁગ એડલ્ટ મેડિકલ ડે-કેર-સેન્ટર

ન્યુજસીઁના નોથૅ બ્રુંસવીકમાં આવેલ ઉપરોક્ત સંસ્થા દ્વારા ધમાકેદાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. પ્રત્યેક વરિષ્ઠોની અંગત અને મેડિકલ સુંદર સેવાઓના કારણે આ સેન્ટર દિન-પ્રતિદિન સૌ વરિષ્ઠોની પસંદગીનું સેન્ટર બની ગયેલ છે અને લોકપ્રિયતા હાંસલ કરે છે. સેન્ટરમાં આવતા વરિષ્ઠ નાગરિકોને ચાલુ વષેઁ આ સેન્ટર તેના દશાબ્દિની ઉજવણી સમયે એકસે બઢકર એક સુંદર કાયૅક્રમો આપી રહ્યું છે. ઉપરાંત ભારતીય અને અમેરિકન પરંપરાગત અનેક ઉત્સવો અહીં વિશિષ્ટ ઢબે ઉજવીને તમામ વરિષ્ઠોને અનહદ આનંદ-પ્રમોદ સાથે સુંદર સેવાઓ આપી રહ્યું છે.ચાલુ વષૅ આ સેન્ટરમાં તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૮ ઓક્ટોબર ૨૦૧૯ દરમ્યાન સેન્ટરમાં માતાજીની સ્થાપના કરી નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તા.૪ ઓક્ટોબરના રોજ નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે સંગીત સભર ગરબા અને રાસનો કાયૅક્રમ પ્રોફેશનલ આટિઁસ્ટના સથવારે યોજાયો હતો. જેમાં સૌ મન મૂકીને માઇ ભક્તિમાં તરબોળ બન્યા હતા. તા.૮ ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સેન્ટરના સિનિયરો મારફતે બોલીવુડ ધમાકા શીષૅક અંતગૅત પસંદગીના બોલીવુડ ગીતોનો સંગીત સભર કાયૅક્રમ યોજાયો હતો. જેમાં સહુએ તેને સુંદરરીતે માણ્યો હતો. read more
 

કડવા પાટીદાર કલ્ચરલ એસોશિએસન ન્યુજસીઁ

વિશ્વના મોટા ભાગના કડવા પાટીદાર સમાજ વતા-ઓછા પ્રમાણમાં વસેલો છે. સમાજના કુળદેવી મા ઉમિયાની ક્રૃપાથી આ સમાજના લોકો ખાધેપીધે સુખી છે. સ્વમાન, સ્વાશ્રય, પરિશ્રમ અને ઉદારતા સાથે સ્વાભાવે થોડી કડવાશ પણ સત્ય અને આખાબોલી આ સમાજના લોકોનું ખાસ વ્યક્તિત્વ છે. read more
 

સેકન્ડ ઇનીંગ મેડીકલ ડે કેર સેન્ટર-નોથૅ બ્રુન્સવીક

ઉપરોક્ત માનવમંદિરમાં ધામિઁક પ્રસંગોનું ભવ્ય અતિભવ્ય આયોજન સંસ્થાના સહ્યદયી માન. શ્રી અજયભાઇ પટેલ અને તેમના સાથી શ્રી મહેશ પટેલ, શ્રી પાથૅ પટેલે સંસ્થાના સેન્ટ્રલ હોલમાં આયોજન કયુઁ. નવલા નવરાત્રીનો ભવ્ય પ્રસંગને અતિ ધામિઁક અને શ્રધ્ધા વિશ્ર્વાસના પ્રતિકરૂપે સુંદર મંદિર બનાવવામાં આવ્યું. આ સ્થાપન વિધિ માન. શ્રી અજયભાઇ અને ભાગીદાર જોડાઇ સંપૂણૅ શાસ્ત્રોકચારથી સંપન્ન કરવામાં સ્ટાફન મિત્રોનો ખુબ જ ભાવથી સહકાર રહ્યો. પ્રથમ નવરાત્રિથી આરતી-પૂજ-નૈવેધ અને માતાજીના ભજનોનો કાયૅક્રમ શરૂ થયો. દરરોજ માના નૈવેધ આરતીમાં બધા જ સંસ્થાના વડીલો, સ્ટફ અને ધમૅભાવે રંગાયેલા શ્રી અજયભાઇનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. read more
 

કોસિન્દ્રા નવ ગામ પાટીદાર સમાજ-દિવાળી સ્નેહમિલન

છોટાઉદેપુર જિલ્લાઅના બોડેલી તાલુકાના નવ ગામ પાટીદાર સમાજના પરિવારો અમેરિકાના જુદા જુદા વિસ્તારમાં સ્થાયી થયા છે. સમાજ તરફથી દર વષેઁ દિવાળી મિલનના કાયૅક્રમમાં સૌ કોઇ ઉત્સાહભેર ભાગ લે છે. તા.૧૯ ઓક્ટોબરને શનિવારના રોજ ન્યુજસીઁમાં ક્લીન્ટન મેનોર સ્થળે આ કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાંજના ૫-૦૦ કલાકે મોટી સંખ્યામાં લોકોનું આગમન થયું. સૌ કોઇ એક્બીજાને દિવાળી શુભેચ્છા પાઠવતા, પરિવારોના ખબર-અંતર પૂછવામાં તથા પરિવારની માહિતી મેળવતા જોવા મળ્યા. સાંજના ૫-૦૦ કલાકે એપેટાઇઝરની મઝા માણતા સમાજા તરફથી થતા કાયૉની પ્રશંસા કરવા લાગ્યા. કાયૅક્રમની શરૂઆતમાં કો-ઓડિઁનેટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલે સૌનું સ્વાગત કરી દિવાળી શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે પધારેલા મહેમાનોમાં શ્રી આર.ડી.પટેલ,સી.ઝેડ.પટેલ, હષૅદભાઇ, પ્રફુલ્લભાઇ પટેલ તથા તમામ કારોબારી સભ્યો સાથે તમામ પરિવારોએ ભાગ લીધો હતો. read more
 

ધી મેનમેકિંગ ગૃપ દ્વારા દિવાળી અને નવા વષૅની ઉજવણી

ઇઝલીન, ન્યુજસીઁ તેના બે કાયોઁથી મશહૂર છે. એક છે ભારતીય માકેઁટ અને ૮૬ વષૅ પુરાણું ફસ્ટૅ પ્રેસબીટેરીયન ચચૅ. આ ચચૅ લોકસેવા માટે મશહૂર છે. આ ગૃપ નિ:સ્વાથૅ ભાવે કોઇપણ અપેક્ષા વિના સદ્દકમોઁ કયેઁ જાય છે. ચચેઁ આ ગૃપને તેમની સમાજસેવા માટે જગ્યા ફાળવી છે. હાલના ચચૅના સંચાલક મીસ બેટસ હંમેશા પોતાની સેવા આપવા તત્પર રહે છે. સભા સંચાલન ડો. અરૂણ પટેલે કયુઁ હતું. તેમની સાથે હતા શ્રી શરદભાઇ શાહ, જેમણે સભાની શરૂઆત પ્રભુ પ્રાથૅનાથી કરી હતી. મીસ બેટસીએ પ્રભુ ઇસુને યાદ કરીને સભાજનોને આવકાર આપ્યો હતો. સભામંચ ઉપર ચચૅના સંચાલક મીસ બેટસી,ડો; ચંદ્રકાન્તભાઇ દેસાઇ, શ્રી સુભાષ શાહ અને નિમૅળાબેન પટેલ બીરાજમાન હતા. read more
 

એલનટાઉન વડતાલધામમાં આમ્ર મહોત્સવ

શ્રી નર-નારાયણદેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ગાદિ સંચાલિત અમેરિકાના એલનટાઉનમાં વડતાલધામ ખાતે સાંજના ૫ થી ૮ દરમ્યાન સૌના લાડિલા યુવાન ધમૅનિષ્ઠ મહંત શાસ્ત્રી સ્વામી શ્રી ડી. કે. સ્વામીજીના સાનિધ્યમાં સૌ ભક્તો ભેગા મળીને સુંદર રીતે આમ્ર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. સ્વામીજીના મુખે સુંદર કથા શ્રવણ કયૉ બાદ સાંજના પ્રસંગે યજમાન પરિવારોને યાદ કરીને તેમની સેવાઓને બિરદાવી મંદિર તરફથી પુષ્પ-ભેટ, કેરીનો પ્રસાદ અપૅણ કરીને યાદ કરવામાં આવ્યા હતા. અંતમાં થાળ-આરતી-જનમંગલના સમૂહ પાઠ બાદ સૌ ભક્તોએ મહાપ્રાસાદ આરોગવાનો લાભ લીધો હતો. પૂ. સ્વામીજીએ સૌને રૂડા આશિવૉદ પાઠવ્યા હતા. પ્રમુખશ્રી ભીખાભાઇએ સૌનો આભાર માન્યો હતો....(માહિતી: પ્રવીણ શાહ) read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર સિટીઝન્સ એસો. ઓફ ઓલ્ડ બ્રીજ

ઉપરોક્ત સંસ્થા દ્વારા ૧૯મા વષૅનો વાષિઁક નવરાત્રી તથા દિવાળી મનાવવાનો કાયૅક્રમ એડીસન ઇ હોટલમાં શુક્રવાર ૧૮-ઓક્ટોબર-૨૦૧૯ના રોજ બપોરના સમયે રાખવામાં આવ્યો હતો. આ ફંકશનમાં ૩૫૦ની આસપાસ ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. બપોરે શરૂ થયેલા આ કાયૅક્રમમાં સૌ પ્રથમ સૌને ગરમાગરમ મેથીના ગોટા, વેજીટેબલ કટ્લેસ, રગડા પેટીસ, દૂધ પૌંઆ તથા ચા-કોફી પીરસવામાં આવી હતી. સાંજના સમયે ગરમાગરમ એપેટાઇઝરનો સ્વાદ સૌએ માણ્યો. ત્યારબાદ વાઇસપ્રમુખશ્રી જીતેન્દ્રભાઇ જાનીએ સ્ટેજ ઉપર જઇને આવનાર સહુને આવકાર આપ્યો અને ત્યારબાદ તેમણે પ્રોગ્રામના એમ. સી. શ્રી આર.ડી.પટેલની ઓળખાણ અને તેમના બેકગ્રાઉન્ડ વિશે સૌને માહિતગાર કયૉ. read more
 

એડિસન એડલ્ટ ડે કેર

એડિસન એડલ્ટ ડે કેરની ૧૧મી સ્થાપના દિનની ભવ્ય ઉજવણી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ અંદાજે ૫૦૦ ઉપરાંતના ભાઇ-બહેનોની ઉપસ્થિતીમાં રંગેચંગે ઉજવાઇ ગઈ. સ્ટેજ ઉપર વિવિધ પ્રોગ્રામો દ્વારા સૌએ ખૂબ જ ઉત્સાહપૂવૅક મોજ માણી. સંગીતના તાલે સૌ જૂમ્યા હતા. વિવિધ પરિધાન પહેરીને આવનાર ભાઇ-બહેનોને ગીફ્ટ પણ આપી હતી. ૧૧ વષૅની યશસ્વી યાત્રા પૂરી કયૉની ખુશીમાં દરેક કલાયન્ટને ઉપયોગી ગીફ્ટ આપી હતી. આ ઉપરાંત શારિરીક ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી હતી. લાભાથીઁઓને હેલ્થની કાળજી રાખવા રોજ એકસરસાઇઝ-યોગનો લાભ લેવા જણાવ્યું હતું. ગુજરાતી અને પંજાબી લંચની ગરમાગરમ રસોઇની વ્યવસ્થા પર બરોબર ધ્યાન અપાય છે. પૌષ્ટિક વિવિધ વાનગીઓ-નાસ્તા સાથે ગરમ દૂધ તથા ચા પીરસવામાં આવે છે..... read more
 

યુનિયન કાઉન્ટી સિનિયસૅ એશોસિએશન

ઉપરોક્ત સંસથા દ્વારા ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારના રોજ મળેલ પ્રાથૅના સભા બાદ પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇએ સૌ સભ્યોનું સ્વાગત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. કાયૅક્રમની માહિતી આપતા જણાવ્યું કે, આજની સભામાં રોજલ પાકૅ ટાઉનના મેયર તથા કાઉન્સીલ મોહાના સન્માનનો કાયૅક્રમ છે. સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી અનિલભાઇ પટેલે શરૂઆતમાં સિનિયર એશો.ની સ્થાપના બાદ દર મહિને યોજાતા કાયૅક્રમોમાં વિવિધતાસભર કાયૅક્રમો ગોઠવાય છે. તમામ સભ્યો ઉત્સાહપૂવૅક ભાગ લે છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ટાઉન તરફથી મળેલી સુવિધા બદલ ટાઉન તથા મેયરનો આભાર માન્યો હતો. કાયૅક્રમો દરમિયાન મળતી સુવિધામાં જરૂરી કેટલીક બાબતોનું સૂચન પણ કરવામાં આવ્યું. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયસૅ એસોશિએશન ઓફ વુડબ્રીજ

ઉપરોક્ત સંસ્થા દ્રારા ઓક્ટોબર ૨૦૧૯ માસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ ચીન દેશનો ૧૧ દિવસનો પ્રવાસ કયૉ હતો. ૪૭ સભ્યોએ આ બધા દિવસો દરમ્યાન ખૂબ જ મોજમજા માણી હતી. ચાયનાની જાણીતી દિવાલ જોયા પછી એવું લાગ્યું કે આ ખરેખર દુનિયાની એક નંબરની અજાયબી છે. બુધ્ધ મંદિર અને અન્ય સ્થળો ખરેખર બધાને ખૂબ પ્રભાવિત કયૉ. સાધહાઉ શહેર દુનિયાના ઘણા શહેરોની સરખામણીમાં બહુંજ અદ્દ્ભૂત છે, સૌ સભ્યો ખૂબ જ પ્રભાવિત થયા હતા. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર સિટીઝન્સ એસો. ઓફ પીસ્કાટવે

ઉપરોક્ત સંસ્થાનો એક અનોખો અને હંમેશા યાદ રહે તેવો એક કાયૅક્રમ દિવાળીની ઉજવણીનો કાયૅક્રમ ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ને મંગળવારે રોયલ આલ્બટૅ પેલેસના મહારાજા હોલમાં સાંજે ૫ થી રાતના ૧૦ દરમ્યાન સુધી મોજ-મસ્તી અને આનંદના વાતાવરણમાં ઉજવાયો હતો. ફ્લોર ડાન્સના સમયે અદ્દ્ભૂત સાથ મળ્યો તે અવણૅનીય છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોઅને ઉત્સવોનું અનોખું-અનેરું સ્થાન બની રહેલું છે, તે અવિભાજ્ય અંગ બની રહેલું છે. દસ દૂષ્ણોના સ્વામી લંકેશ્વર રાવણને પ્રભુ રામે હરાવ્યો તે દિવસ તે દશેરા. આ વિજય પછી પોતાના ઘરે, આયોધ્યામાં પ્રભુરામ પરત પધાયૉ નો ઉલ્લાસ અને ઉમંગનો વિજય દિવસ તે દિવાળી. ૧૯૯૬ના વષૅમાં શ્રી વિનુભાઇ પટેલ, શ્રી શંકરભાઇ ખુશાલભાઇ, શ્રી શાંતિભાઇ, ડો. અરૂણ પટેલે આ સંસ્થાની સ્થાપના કરી હતી જે આજે એક વટવૃક્ષ બનીને સામાજીક કાયૉ દ્વારા પીસ્કાટવેના સિનીયરોને હૂફ, પ્રેમ અને સામાજીક, સાંસ્કૃતિક પ્રકાશનું પ્રદાન કરી રહી છે જે તેની સિલ્વર જ્યુબિલી ઉજવવાની તૈયારીઓમાં વ્યસ્ત બનશે. આજે શ્રી કિતીઁભાઇ શાહના પ્રમુખપણા હેઠળ સંસ્થા જે જે કાયૉ અને કાયૅક્રમો કરી રહી છે તેના વખાણો સંસ્થાના સંસ્થાપક શ્રી રાયચંદભાઇએ, પ્રમુખશ્રી અને તેમની એક્ઝીક્યુટીવ કમીટીના મેમ્બરોના હ્યદયપૂવૅક વખાણ કરીને શુભેચ્છા આપી હતી. read more
 

ઇન્ડો અમેરિકન કાઉન્સીલ ઓફ સીનીયસૅ ઓફ એડિસન

ઉપરોક્ત સંસ્થાની સિલ્વર જ્યુબિલી વષૅની ઉજવણી, વાષિઁક સામાન્ય સભાની સાથે દિવાળી સ્નેહમિલન કાયૅક્રમ તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારના રોજ રોયલ ગ્રાન્ડ મેનોર, એડિસન ખાતે યોજાઇ ગયો. સુયોજન, સ્વાગત માટે પ્રમુખશ્રીની સાથે સૌ કરોબારી સભ્યો બપોરના ૩ કલાકથી ઉપસ્થિત થયા હતા. જેમાં સુશોભનની જવાબદારી પી. કે. પટેલે આગવી સુઝબુઝ સાથે સંભાળી હતી. બપોરના ૪-૦૦ કલાકથી સદસ્યો આવવાના શરૂ થતા સૌને નિધૉરિત બેઠક વ્યવસ્થા કરવી, ગરમાગરમ મીક્સ ગોટા, આલુ ચાટ, પનીરટીકા સાથે ગરમ ચા અને જ્યુસ પીરસ્યું હતું. read more
 

આઇસીએસ સંસ્થા આયોજિત નવરાત્રિ

તાજેતરમાં ન્યુજસીઁના સૌથી જુના પ્રખ્યાત આઇસીએસ આયોજિત નવરાત્રિ-૨૦૧૯ ખુબ જ બેનમુન રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન કલ્ચરડૅ સોસાયટી- ન્યુજસીઁના યુવાન પ્રમુખશ્રી રાજેશ પટેલ તથા તેમની એક્ઝિક્યુટીવ ટીમ દ્વારા ભારતીય કોમ્યુનિટી માટે અવારનવાર સાંસ્કૃતિક અને લોકોમાં ભારત પ્રત્યેનો લગાવ કાયમ માટે ટકી રહે તેવા ઉમદા ઉદેશ સાથે અવનવા કાયૅક્રમોનું આયોજન હાથ ધરાય છે. આઇસીએસ આયોજિત નવરાત્રિમાં રાત્રિના ૯-૩૦ કલાકે સુધી મફત પ્રવેશ રાખવામાં આવે છે, જેથી કરીને ન્યુજસીઁ, ન્યુયૉક, રજ્યોમાંથી મોટી સંખ્યામાં ભારતીય ઉમટી પડે છે. આઇસીએસ સંસ્થાના ચેરમેન પિયુષભાઇ, સંસ્થાના વાઇસ ચેરમેન- અતુલ શાહ, સંસ્થાના ભૂ.પૂ. ચેરમેન કેની દેસાઇ, ટ્રસ્ટીઓ, દાતાઓ તથા ભૂ.પૂ. પ્રમુખ અનિલ પટેલ તથા કમિટિના ટીમ સભ્યોનો અથાક પ્રયત્નોથી શનિવારની રાત્રિના રોજ એલિઝાબેથ હાઇસ્કૂલનું જીમ્નેશ્યમ ખીચોખીચ ગરબા ખેલૈયાથી ભરાઇ ગયેલ. read more
 

ઇન્ડો-અમેરિકન સીનીયર એસોશિએન ઓફ ક્લીફ્ટન, ન્યુજસીઁ

તા.૧ ઓગસ્ટ ૨૦૧૯ને રવિવારે ક્લીફ્ટન સીટી હોલમાં ૭૩મા સ્વતંત્રતા દિવસનો તિરંગો લહેરાવવાનો કાયૅક્રમ લગભગ ૨૫૦ મહેમનોની હાજરી વચ્ચે યોજાયો હતો. મુખ્ય મહેમાન ક્લીફ્ટન સીટીના મેયર જેમ્સ અનઝલક, કાઉન્સિલમેન બીલ ગીબસન, બોડૅ ઓફ એજ્યુકેશન કમીશનર ફેંક કેશીયર, કાઉન્સિલમેન મેન રે ગેબોસકી, ગુજરાતી સાહિત્ય અકદમી અમેરિકના રામભાઇ ગઢવી હતા. પસાઇક ફામૅસીના મુકેશભાઇ પટેલ તથા હિતેન પાટડીયા તરફથી પધારેલા બધા જ લોકો માટે ભેળ ને મેન્ગો લસ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી. read more
 

જસ્ટ લાઇફ હોમ એડલ્ટ ડે કેર સેંટર

ઉપરોક્ત સેંટરના સંચાલકશ્રી નીલેશકુમાર પટેલને કેન્દ્રના તમામ વડિલોને સ્પેશ્યલ ચુરમાના લાડુ જમાડવાનો મનોરથ થયો. તે મનોરથ કેમ કરી સાકાર થયો તે પણ એક હકીકત છે. આપણે વિશિષ્ટ પ્રકારના ખાસ ગુજરાતી ચુરમાના લાડુ તૈયાર કરીને જમાડવાના હોય તો? શ્રીમતી ભક્તિ પટેલ તમે શું કરી શકો છો? અને હા, તેના માટે દ્રવ્ય-ખચૅની કોઇ ચિંતા નહીં કરતા. પણ લાડવા એ-વન બનવા જોઇએ. જવાબમાં ભક્તિબેને માત્ર એટલું જ કહ્યું કે, તમારો મનોરથ જરૂરથી પૂણૅ થશે. પણ તમે તમારો વોલેટ-બટવો ખુલ્લો રખજો. ભક્તિબેને સેંટરના કિચન સ્ટાફમાં વાત કરી. હકીકત જણાવી. તેમાં શ્રી કામિનીબેન પટેલે ચેલેન્જ સ્વીકારી. કામિનીબેન પુષ્ટિ સંપ્રદાયમાં દ્રઢ આશ્રય રાખનાર, પોતાના મોટા સંયુક્ત પરીવારમાં ગ્રૃહિણી છે. લાડુ બનાવવા માટેની તમામ સામગ્રી, તેમની સૂચિ મુજબ, તેમને સુપરત કરવામાં આવી. તેમને૨૪ કલાકનો સમય લઇને ૨૫૦ લાડુ સિધ્ધ કયાઁ. અનબે હા લાડુ પણ મોટા કિંગ સાઇઝના, વજનદાર, તેની સુગંધ-મહેંક ગમી જાય એવી, સાચા અથૅમાં આનેજ વિશિષ્ટ લાડુ કહી શકાય. શ્રી નીલેશભાઇ, શ્રી ભક્તિબેને સંયુક્ત રીતે શ્રી કામિનીબેન પટેલનો આભાર માન્યો હતો. વડીલોએ પણ ખૂબ જ મુક્ત મનથી પ્રશંસા કરી. કેન્દ્રમાં બીરાજતા શ્રી ઠકોરજી પણ પ્રસંન્ન થયા. read more
 

નવી ભોજન પધ્ધતિ શિબિર

સમરસેટ ન્યુજસીઁ-વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવાર તા. ૧૧મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ શ્રી સતિષભાઇ પટેલના વડપણા હેઠળ નવી ભોજન પધ્ધતિ શિબિરનું આયોજન થયું હતું. આશરે ૩૫૦ જેટલા ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. શ્રી ચૌહાણ સાહેબના ધમૅપત્ની શ્રીમતી સરોજબાળા બહેને શરૂમાં પ્રાથૅના કરી, શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્ય વક્તા ઇન્ડિયાથી આવેલ માન.શ્રી બાલુભાઇ વી. ચૌહાણ સાહેબે ઘણી સારી રીતે અને વિસ્તારપૂવૅક આપણાં શરીરમાં થતો રોગનો ઇલાજ કરતાં પહેલા રોગો થાય જ કેમ? અને તેનું કરણ શું? તેના ઉપર ભાર મૂકી અને તેના નિવારણના ઉપાયો બતાવ્યા તેમજ મોટું આતરડું કેમ સ્વચ્છ રાખવું તેના માટે ‘એનેમા’નો ઉપાય વિશે સમજાવ્યું. read more
 

‘સેવા’એડલ્ટ ડે કેર

ઉપરોક્ત સંસ્થાના ઓનર માન.શ્રી અજયભાઇની દીઘૅદ્રષ્ટિ ઉડીને આંખે વળગે તેવી છે. તેઓ વડિલો માટે હંમેશા દરેક તકલીફોનો સામનો કરવા તત્પર જ હોય છે. અને વડિલો આનંદમાં રહે તેવા સુંદર ધામિઁક અને સામાજિક પોગ્રામનું જ સુંદર રીતે આયોજન કરે છે. તા. ૨૪ જુલાઇના રોજ ગુજરાતી મુવી ‘ફીર ફેરી હેરાફેરી’નો આનંદ લીધો હતો. તા.૨૭ જુલાઇના રોજ અમીષ વિલેજ ક જે ગામડું ગણાય છે અને ત્યા રહેતા જુઇસ લોકો સાદગીપૂવૅક ખેતીવાડી કરી આનંદથી જીવન વ્યતીત કરે છે. તા. ૧૪ ઓગસ્ટના રોજ ફરીથી ગુજરતી મુવી ‘છુટી ગયા છક્કા’નો આનંદ માણ્યો હતો. read more
 

કલોનીયા મંદિરમાં ૧૪મો પાટોત્સવ

શ્રી નર-નારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ ગાદિ સંચાલિત ન્યુજ્સીઁ કલોનીયામાં શ્રી નર-નારાયણદેવ હિંદુ મંદિરમાં ૨૭મી જુલાઇ થી ૩જી ઓગસ્ટ દરમ્યાન ચૌદમા પાટોત્સવની ઉજવણી મંદિરના મહંતશાશ્ત્રી સ્વામીશ્રી અજયપ્રકાશદાસજીના સાનિધ્યમાં ભગત શ્રી ભરતભાઇ તથા મહેન્દ્ર ભગત હ્યુસ્ટન ટેક્ષાસની હાજરીમાં ખૂબજ ધામધૂમપૂવૅક ઉજવણી સૌ ભક્તો ભેગા મળીને કરી હતી. સત્સંગીજીવન કથા શ્રવણ કરવાનો લ્હાવો ઉપસ્થિત સૌ ભક્તોને પૂ. મહંત સ્વામીજી અજયપ્રકાશદાસજીના મુખેથી શનિવારથી શુક્રવાર સુધી રોજ સાંજના પ્રાપ્ત થયો હતો. read more
 

ઇન્ડો-અમેરિકન સિનીયસૅ એશો. ઓફ વુડબ્રિજ ટાઉનશીપ

ઉપરોક્ત સંસ્થા દ્વારા ઓગસ્ટ-૨૦૧૯માં જુદા જુદા કાયૅક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૮ ઓગસ્ટના રોજ એકિઝક્યુટીવ કમીટીની મીટીંગ ‘પકવાન’ રેસ્ટોરન્ટમાં સાંજે ૬-૦૦ કલાકે મળી હતી અને આવ્નાર પ્રસંગોની ચચાઁ કરવામાં આવી હતી જેમાં દિવાળી, ક્રિસમસની ઉજવણી મુખ્યત્વે રહી હતી.ઉપરાંત તા. ૧૫ ઓગસ્ટને ગુરુવારના રોજ પૂનમનો દિવસ એટલે વ્રજયાત્રાનો દિવસ. વ્રજેશ્ર્વર નાથજીબાવાના આશિઁવાદ લેવા અને સાથે સાથે ઉમિયામાતાજીના આશિઁવાદ લેવા વહેલી સવારે યાત્રાળુઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર-ધ્વજનો વંદન કરીને વ્રજયાત્રાની શરૂઆત કરવા માટે યોજનામાં કરવામાં આવી હતી. read more
 

ઇન્ડો-અમેરિકન સિનિયસૅ એશો. ઓફ પિસ્કાટવે

ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે દરમાસે યોજાતી બથૅ ડે પાટીઁ તેમજ ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પિસ્કાટવે સિનિયર સેન્ટર ખાતે મેયરશ્રી બ્રાયન વેલર, મુકુન્દ ઠાકર, બાબુભાઇ પટેલ, કપીલ શાહ, જેમ્સ બુલાડૅ વગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી. શ્રીમતી શીલાના મધુર કંઠે ગવાયેલ ગાંધીજી પ્રિય પ્રાથૅના જેનું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે તે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’ રજુ કરી કાયૅક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમણે તથા બિપીન પટેલે દેશભક્તિના ગીતો સાથે હિન્દી ફિલ્મોના જુના તથા નવા ગીતો રજુ કરી સૌના મન મોહી લીધા હતા. પ્રમુખશ્રી કિતીઁભૈ શાહે શબ્દગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરી તેઓનો પરિચય આપ્યો હતો.સવેઁને સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન પવૅની હાદિઁક શુભેચ્છા પાઠવી હતી. read more
 

સીનીયર સીટીઝન એસો. ઓફ ન્યુયોકૅ

ઉપરોક્ત સેન્ટર દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે અઢીસો જેટલા સભ્યો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખશ્રી મુકુંદભાઇ મહેતાએ સૌને આવકાયાઁ અને ગરમાગરમ ચ-નાસ્તા સાથે શરૂઆત કરાઇ હતી.આ પ્રસંગે મ્યુઝીકલ રમતથી શરૂઆત કરાઇ. ઉપપ્રમુખ પંકજભાઇ પરીખે દોર સંભાળ્યો. બહેનોની સંખ્યાને ધ્યાનમાં લઇને બે ભાગમાં વહેંચી સૌ આનંદપૂવૅક રમ્યા. જ્યોતિબેન શાહ અને નયનાબેન દેસાઇ અનુક્રમે પહેલા અને બીજા નંબરે વિજયી થયા. ભાઇઓની રમતમાં વિનોદ મહેતા અને મનોજ શાહ અનુક્રમે રહ્યા હતા. ત્યારબાદ ફુગ્ગા ફોડ રમતમાં વજાસેન શાહ અને મનોજ શાહ અનુક્રમે રહ્યા હતા. સૌ વિજેતાઓને ઇનામ અપાયા હતા. read more
 

સેકન્ડ ઇનીંગ મેડીકલ ડે કેર સેન્ટર-નોથૅ બ્રુન્સવીક

ઉપરોકત માનવ મંદિરમાં વડિલોની સંપૂણૅ સેવા સાથે તેમને આનંદ પ્રમોદ અને આ મહાન રાષ્ટ્રની ભૌગોલિક સ્થળોનું અવલોકન કરાવવા માનનીય અજયભાઇ પટેલશ્રીના વડપણ હેથળ સુંદર આયોજન ગોઠવાયું. પેનિસલવેનીયા સ્થિત એમ.એસ.સી. વિલેજ નિહાળવાનું પ્રાચીન સંસ્ક્રૃતિનાં સ્મરણોની ઝાંખી કરાવવાના પ્રવાસનું આયોજન થયું. વડિલો ખૂબ આનંદિત અને પ્રભાવિત થયા.આભાર. આજ માસમાં ભારતના રાષ્ટ્રિય તહેવારનું ભવ્ય દબદબાપૂવૅક સંસ્થાના મહાન સ્થંભો શ્રી અજયભાઇ-મહેશભાઇ અને પાથૅ પટેલ ખુબજ ભવ્ય આયોજન કયુઁ. વડિલો ગુજરાતી પહેરવેશ ગાંધી ટોપી અને ગાંધી બંડીમાં શોભતા હતા. બહેનો ગુજરાતી સાડીઓમાં શોભાયમાન હતી. સંસ્થા તરફથી દરેક વડિલોને ત્રિરંગી રેશમી દુપટ્ટા આપવામાં આવ્યા. આજે સેવાના ભેખધારી સ્ટાફના ભાઇ-બહેનોએ પણ દુપટ્ટા ધારણ કયૉ. બેઠક વ્યવસ્થા અને સ્ટેજ ઉપરનું સુંદર ડેકોરેશન શ્રી વિરલ પટેલે(આણંદ) કયુઁ. સંસ્થાના એક્ટિવીટી ડાયરેક્ટર શિતલ પટેલ અને રીનાબેને ખુબજ ભવ્ય આયોજન કયુઁ. માન.શ્રી અજયભાઇએ આ દિવસનું મહત્વ અને દેશભક્તિ ઉપર મુજબ પ્રભાવિ ઉદ્દ્બોધન કયુઁ. સેન્ટ્રલ હોલ આ વકતવ્યથી ખુબજ પ્રભાવિત થયો. સૌ ઉભા થઇ તેમને ધન્યાવાદ પાઠવ્યા. read more
 

વેપારીઓ માટે ખુશખબર

આજના સમયમાં માકેઁટ-બજાર ભારે કોમ્પીટીશનવાળું થઇ ગયું છે. નાના દુકાનદારો, હોલસેલ અને મોટા પાયે બીઝનેસ કરતાં કોમ્પીટીટરોની સામે ટકી શકે તેમ નથી રહ્યુ. કરણકે મોટા પાયે વેપાર કરનારાઓને ખરીદેલો માલ સસ્તો પડે છે અને તેમની વેપારની અસરકારક રીતરસમોને કારણે તેઓ ઓછા ભાવે માલ વેચી શકે છે. નાના વેપારીઓને આ કોમ્પીટીશનની સામે ઝઝૂમવું પદે છે અને આ પરિસ્થિતિમાંથી મુક્ત થઇને મોટા વેપારીઓની સામે સારી રીતે , નફાકારક રીતે વેપાર કરવા માટે નેશનલ રીટેલ સોલ્યુશન- નામની પધ્ધતિ શોધવામાં આવી છે, જે આજે રીટેલરોને જીવનદાન આપી રહી છે. રીટેલરોના પ્રશ્ર્નો જેવાકે કેપીટલ, વાતચીતની ભાષા, ટેકનીકલ પ્રશ્ર્નો જેવાકે જૂના જમાનાના કેશ રજીસ્ટરોનો ઉપયોગ અને સેલ્સ અને ઇન્વેન્ટરીનો હિસાબ હાથે લખીને રાખ્યો. read more
 

મનરો એડલ્ટ ડે કેર

મનરો એડલ્ટ ડે કેરમાં છેલ્લા થોડા સપ્તાહમાં જ થોડા પ્રસંગો ઉજવાયા તે નીચે મુજબ વણૅવી શકાય. સંગીતકાર પ્રીતિનો કાયૅક્રમ એક દિવસ ગોઠવયો. કેટલાક ખૂબ જાણીતા તથા લોકપ્રિય ફિલ્મના તેમજ અન્યગીતો સરસ રીતે ગવાયાં. અંતમાં ગરબા ગવાયા તેમજ ઘણી બહેનો ગરબે ઘૂમ્યા. સંગીતનો એક વિશિષ્ટ કાયૅક્રમ યોજાયો.૫-૬ પ્રજ્ઞાચક્ષુ યુવા ભાઇ-બહેનોએ ગાયન, વાદન તેમજ નૃત્ય રયુ કયુઁ. સવેઁ ખૂબ વખાણ્યું. એની અભિવ્યકિત અને ખુશાલી પ્રગટ કરી તેઓને ફુલ નહિ અને ફુલની પાંખડી સંસ્થાના સવેઁ ભાઇ-બહેનોએ અપૅણ કરીને આ જ ભાઇ-બહેનોએ એકાદ વષૅ પહેલા મનરો એડલ્ટ ડે કેરમાં કાયૅક્રમ આપેલો. read more
 

પારસીપની છપૈયાધામમાં લાલજી મહારાજનો જન્મોત્સવ

શ્રી નર-નારાયણદેવ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ ગાદિ સંચાલિત ન્યુજ્સીઁ પારસીપની વિસ્તારમાં આવેલા આપણા છપૈયાધામ હિંદુ સ્વામિનારાયણ મંદિરમાં જુલાઇ માસ શનિવાર વિકેન્ડમાં સાંજના ૫ થી ૮ દરમ્યાન લાલજી મહારાજશ્રીનો જન્મોત્સવની ઉજવણી મંદિરના મહંતશાશ્ત્રી સ્વામીશ્રી અભિષેકપ્રસાદદાસજીના સાનિધ્યમાં સૌ ભક્તો ભેગા મળીને કરી હતી. સૌપ્રથમ યુવાનોની ભજનમંડળી દ્વારા મંદિરના મુખ્યહોલમાં સવૅ ભગવાનના સિંહાસન સમક્ષ સુંદર કિતૅનો તથા ધૂન દ્વારા હોલને ગુંજતો રાખ્યો હતો. પૂ. લાલજી મહારાજશ્રીના જન્મનિમિતે સુંદર મઝાની કેક બનાવી સૌ યુવાનોએ તેમના હેપ્પી બથૅ ડેની ઉજવણી કરી હતી. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયસૅ ઓગેઁનાઇઝેશન ઓફ ન્યુજસીઁ

સૌને દિવાળીની શુભેચ્છાઓ. સત્યનો અસત્ય ઉપરના વિજયની ઉજવણી આયોધ્યા નગરીના નાગરિકોએ કરી, જ્યારે પ્રભુશ્રી રામ લંકેશ્વર રાવણને હરાવીને સીતાજીને લઇને પાછા આયોધ્યા આવ્યા....તે દિવસ એટલે દિપાવલીનો શુભ દિવસ. ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ને બુધવારના રોજ ઇન્ડો અમેરિકન સિનીયસૅ એશો. ઓફ ન્યુજ્સીઁએ દિવાળીની ઉજવણી કરી હતી. રોયલ આલ્બટૅ પેલેસના મુખ્ય હોલમાં પૂણૅ હાજરીનો આનંદોત્સવ ઉજવાયો હતો. ૨૦૧૯નું વષૅ સંસથાનું ‘સ્વીટ સીકસ્ટીન’નું વષૅ હતું. પમુખશ્રી રમણભાઇ શાહને સૌ સભ્યોએ તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવી હતી. સાંજે પાંચ કલાકે એપેટાઇઝરની શરૂઆત થઇ હતી. સાથે સાથે મિલન-મુલાકાત-શુભેચ્છાની આપ-લે અને પ્રેમભરી શુભેચ્છાઓની આપ-લે થઇ હતી. દિવાળીની ઉજવણીની સાથે સાથે સૌ સભ્યોએ હિંદુ નવું વષૅ-૨૦૭૬ પણ ઉજવ્યું હતું. આજના કાયૅક્રમમાં સ્વયંસેવકોમાં શ્રીમતિ ઉષા શાહ અને શ્રી રાજુભાઇ શાહ એક્ટીવ હતા. સાંજે ૬-૦૦ કલાકે ઉદ્દ્ઘોષકશ્રી સંજીવ પંડ્યાએ કાયૅક્રમની શરૂઆત કરાવી હતી. read more
 

કલોનીયામાં શ્રી ગણેશોત્સવ

શ્રી નર-નારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ કાલુપુર ગાદિ સંચાલિત ન્યુજસીઁમાં કલોનીયામાં આવેલા હિંદુ સ્વામિનારાયણ મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી મંદિરના યુવાન ધમૅનિષ્ઠ શાસ્ત્રીસ્વામીશ્રી અજયપ્રકાશદાસજી મહંત સ્વામી સાથે સૌના પ્રિય લાડિલા યુવાન ભગતશ્રી ભરતભાઇના સાનિધ્યમાં સૌ ભક્તો ભેગા મળીને કરી હતી. પૂ. અજયપ્રકાશદાસજી મહંતસ્વામી દ્વારા ઉત્સવ પ્રિય ભગવાનની કથા દ્વારા સૌને શ્રવણ કરાવીને આનંદ વ્યક્ત કયોઁ હતો. આગામી ઉત્સવો દેશ-વિદેશના સત્સંગ સમાચારોની જાહેરાત કરવામાં આવી હતી. આગામી કાયૅક્રમોમાં ભાગ લેવાનું નક્કી કરીને સૌ ભક્તો છૂટા પડ્યા હતા....(મહિતી: પ્રવીણ શાહ) read more
 

એડીસન એડલ્ટ ડે કેર સેન્ટર

સિનીયર ભાઇ-બહેનોની આ સંસ્થામાં વિવિધ પ્રવ્રૃતિઓ હાથ ધરાય છે. ઉપરાંત દરરોજ સવારમાં ગરમ ચા-મિલ્ક સાથે અનેક પ્રકારની વાનગીઓ અલ્પાહાર પીરસાય છે. સેન્ટરમાં ગરમ અને ઠંડાપાણી માટેના મશીનો પણ ઉપલબ્ધ છે. બપોરે ૧૨ થી ૧ સુધી લંચ ટાઇમમાં ગરમા ગરમ ગુજરાતી ડીશ અને પંજાબી ડીશ પીરસવામાં આવે છે. સવારે ૧૦ કલાકે મંદિર પાસે આરતી ગવાય છે અને સૌને પ્રસાદ વહેંચવામાં આવે છે. સવારે ૧૧ થી પોણા બાર સુધી વીકમાં ત્રણ દિવસ બીંગોની રમત રમી આનંદ પ્રાપ્ત કરે છે. અન્ય અવનવી રમતો પન રમાડાય છે. read more
 

ઇન્ડો અમેરિકન સિનીયર એસોશિએસન કલીફટન

શનિવાર તા.૧૯ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કલીફટન સિનીયર એસોશિએસન દ્વારા દિવાળી ડીનર કલીફટન કોમ્યુનીટી હોલમાં રાખવામાં આવ્યું હતું. આ ડીનરમાં સાડા ત્રણસો ઉપરાંતના લોકોએ ભાગ લીધો હતો. પ્રકાશ પરમારની સંગીત પાટીઁએ બોલીવુડ ને ગુજરાતી ગીતો ગાઇ મહેફિલ રંગીન બનાવી દીધી હતી. ક્લીફટન સીટીના મેયર દિવાળી ડીનરના મુખ્ય મહેમાન તરીકે પધાયૉ હતા. દિવાળી ડીનરનું મુખ્ય આકષૅણ રફેલ ટીકીટના ઇનામ રહ્યા હતા. ૪૬ ઇંચ ટીવી પ્રથમ પારિતોષિક રાખવામાં આવ્યું હતું! દિવાળી ડીનરને સફળ બનાવવામાં કમિટિના સભ્યો તથા પ્રોગ્રામને સ્પોંસર કરનારા સવૅ દાતાઓનો ફાળોરહ્યો હતો,બધા જ કાયૅકતૉ થા સ્પોંન્સરઓનો ફુલના બુકે આપી આભાર માનવામાં આવ્યો હતો! પ્રમુખ ચીનુભાઇ શાહે રજીનામું મુકતા નવા વષૅથી ભરતભાઇ રાણા એશો.ના પ્રમુખ તરીકે કારભાર સંભાળી લેશે તમને અભિનંદન આપવામાં આવ્યા હતા!.... read more
 

આઇસીએસ ન્યુજસીઁ – પીકનીકનું આયોજન

તાજેતરમાં ઉપરોક્ત સંસ્થા દ્વ્રારા ઉનાળુ પીકનીકનું આયોજન ઇ-હોટલ, એદીસન ખાતે ક્રાયું હતું. ૪ ઑગસ્ટ ૨૦૧૯ને રવિવારના રોજ સંસથાના પ્રમુખશ્રી રાજેશ પટેલ અને તેમ્ની એકિઝક્યુટીવ ટીમનાં સથવારે, એકદમ નવા અભિગમા સાથે ઇન્ડોર એટલે ઇ-હોટલના મેઇન હોલની અંદર નાના બાળકોથી માંડીને આધેડ વયના મહેમાનો માટે અસહ્ય ગરમી તથા આબોહવાનું વાતાવરણ અસંભવ બની રહેવાથી હોલની અંદર જ પીકનીકની વ્ય્વસ્થા કરાઇ હતી. read more
 

ઈન્ડો-અમેરિકન સિનિ.સિટિ. અશો. ઓફ વુડબ્રીજ

ઉપરોક્ત સંસથાની વુમન્સ વીંગ તરફથી તા. ૨૨ સપ્ટેમ્બરને રવિવાર-૦૧૯ના રોજ સાંજે ૫-૦૦ થી ૮-૦૦ કલાક દરમ્યાન બીંગોની રમત તથા સોશ્યલ ડીબેટનું આયોજન, ઇઝલીન ડે કેર ઇઝલીનમાં યૉજવામાં આવ્યું છે. જેમાં મહેમાન પદે રમાબેન મુકુન્દભાઇ ઠાકર તથા ગુજરત સમાચારના પ્રતિનિધી શૈલાબેન દેસાઇ ઉપસ્થિત રહેનાર છે તો દરેક સભ્યોને પધાર્વા વિનંતી છે. પ્રવેશ ફી ૧૨ ડોલર છે. વધુ માહિતી માટે ભગવતી શાહ(વુમન્સ વીંગ કો. ઓડીઁનેતર: ૭૩૨-૪૭૬-૯૧૦૬ તથા અનસુયબેન અમીન: ૭૩૨-૮૮૧-૧૯૭૫ નો સંપકૅ કરવા વિનંતી છે. ... read more
 

સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી

ઇન્ડો-અમેરિકન કાઉન્સીલ ઓફ સિનિયસૅ ઓફ એડીસન, ઇન્ડો-અમેરિકન કલ્ચર એશો. ઓફ એડીસન, અને ઇલિઝાબેથ એન્ડ હસમુખભાઇ પટેલના સાથ-સહયોગથી ભારતના ૭૩મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ઓગસ્ટ ૧૭ રવિવારના રોજ ઓક્ટ્રી બેંક્વેટ હોલ, હિલટોપ, એડીસનના પ્રાંગણમાં કરવામાં આવી. ઉપરોક્ત સંસ્થાના પ્રમુખ અનુક્રમે સવૅશ્રી રતિભાઇ પટેલ અને નટુભાઇ પટેલ, સૌ કારોબારી સભ્યો સાથે વહેલી સવારથી ઉપસ્થિત થઇ ગયા હતા. ભવ્ય સ્ટેજની સાથે અન્ય બે ટેન્ટ, ૪૫૦ જેટલી ખુરશીઓ અને ટેબલો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા. રાષ્ટ્રભક્તિના આ કાયૅક્રમમાં વષાઁબેનના કોકિલ કંઠે ગરબાની રમઝટ બોલાવી. બંને સંસ્થાના પ્રમુખ રતિભાઇ પટેલ અને નટુભાઇ પટેલ મુખ્ય સ્પોન્સર ઇન્દિરાબેન અને હસમુખભાઇ પટેલનું સ્ટેજ પર અભિવાદન કયુઁ. read more
 

સેકેન્ડ ઇનીંગ એડલ્ટ ડે કેર સેન્ટર વ્હીપની

ઉપરોક્ત સંસ્થા દ્વારા જુદા જુદા કાયૅક્રમો હાથ ધરાયા. સૌપ્રથમ ઓક્ટોબર માસમાં નવરાત્રિ ખૂબ જ ઉત્સાહપૂવૅક અને ધામધૂમથી મનાવવામાં આવી હતી. આખા સેન્ટરને સુંદર રીતે અવનવા તોરણ તેમજ ટ્રેડીશનલ રીતે શણગારવામાં આવ્યો હતો. સેન્ટરના બધા જ ભાઇ-બહેનોએ અને સ્ટાફના સભ્યોએ રાસ-ગરબા તેમજ સનેડો મન ભરીને માણ્યો હતો. માતાજીને વિવિધ પ્રકારના સુંદર ચણીયાચોળીના શણગાર તેમજ અવનવા આભુષણોથી દરરોજ સજાવવામાં આવ્યા હતા. read more
 

વ્રજ મંદિર-પેન્સિલવેનીયા

ઓક્ટોબર માસની ૧૨મી તારીખે શનિવારના રોજ રાસોત્સવમાં ઉમળકાભેર ૧૫૦૦ ઉપરાંત વૈષ્ણવો રાસ રમ્યા હતા. જેમાંના ઘણા વૈષ્ણવો વ્રજ મંદિરમાં રાતના મુકામ ક્યોઁ હતો. અને રવિવારે પૂનમના દશૅન કરી મહાપ્રસાદ લઇ પોતાની જાતને ધન્યતા બક્ષી હતી. read more
 

સપ્ટેમ્બર – ૨૦૧૯ માસના તહેવાર

૦૨ ગણેશ ચોથ ૦૩ સામા પાંચમ ૦૯ પરિવતિઁની એકાદશી ૧૦ મહોરમ-તાજિયા ૧૪ ભાદરવી પૂનમ ૧૭ અંગારકી સંકષ્ટ ચતુર્થી ૨૫ ઇન્દિરા એકાદશી ૨૮ દશૅ અમાસ read more
 

બ્રાહ્મણ સમાજ ઓફ યુએસએ(૧૯૮૮) સમર પિકનિક

‘મનરો’ ટાઉનશીપના થોમ્પસન પાકૅ ખાતે રવિવાર તા. ૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ઉપરોક્ત સંસ્થાની ભવ્ય પિકનિક ઉજવાઇ ગઇ. અંદાજે ૧૫૦થી વધુ ભુદેવ અને ભગિનીઓએ હષૅભેર ભાગ લીધો હતો. બપોરે જનરલ સેક્રેટરી ઋષિકેશભાઇએ નાના-મોટા ભાઇઓ અને બહેનોને તેમજ નાના બાળકોને સંગીત ખુરશી રમાડી ઇનામોની વહેંચણી કરી હતી. ત્યારબાદ પ્રમુખ અભયભાઇ, રિષભભાઇ અને કૌશિકભાઇએ અંતાક્ષરી રમાડી દરેકને આનંદ કરાવ્યો હતો. વી.પી.શ્રી જશભાઇએ તેમના તરફથી નાના બાળકોને ઇનામો તેમજ રમકડાની ગુડી બેગો આપી બાળકોને લ્હેર કરાવી હતી. read more
 

સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજસીઁ

યુ.એસ.એ.માં ન્યુજસીઁ સ્ટેટમાં જસીઁસિટીમાં સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજસીઁ સંસ્થાના અનુક્રમે ભારતનો ૭૩મો સ્વતંત્રતા દિવસ સાથે સમર પીકનીકની ઉજવણી ૭૦ ઉપરાંતના સભ્યો સાથે ધ્વજવંદન અને સ્વાદીષ્ટ ભોજન સાથે વિવિધ કાયૅક્રમો દ્વારા ઉજવી. તા.૧૭ને શનિવાર ઓગસ્ટ-૨૦૧૯ના રોજ સંસ્થાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ ધ્વજવંદન અમેરિકન અને ઇન્ડિયન રાષ્ટ્રગીતોની મધુર સુરાવલીઓ સાથે જુદી જુદી વાનગીઓ સાથે સવારનો નાસ્તો બપોરનું લંચ અને સાંજનું ડીનર આરોગીને હાજર રહેલા સભ્યો તેમજ માનવંતા મહેમાનોએ આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. રફેલ ડ્રો ની સ્પોન્સરશીપ સકૅલ ઓફ લાઇફ બેલવીલના એડલ્ટ ડે કેર સેંટરના જૈમીન પટેલ અને ફૈથ હેલ્થ કેરના માકેઁટિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. જેમાં વિજેતાઓને ચાર જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા હતા. સંસ્થામાં ઉપરોક્ત મહેમાનો ઉપરાંત જાણીતા લેખક શ્રી કૌશિકભાઇ પટેલ તેમના ધમૅપત્ની સાથે આવેલ અને તેમણે મનનીય પ્રવચન આપ્યું હતું. read more
 

સ્ટલિંગ મેડિકલ ડે કેરમાં ૭૩મા સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી

યુ,એસ.એ.ના ન્યુજસીઁ મધ્યે નોથૅ બ્રુન્સવીક ખાતે સ્ટલિંગ મેડિકલ એન્ડ ડે કેર આવેલ છે. જેમાં ૧૦૦ ઉપરાંતના વરિષ્ઠ નાગરિકો આ સેવાનો લાભ લઇ રહેલ છે. તાજેતરમાં આ સેંટરમાં તેના દસ વષૅની ઉજવણીનો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં મનોરંજન કાયૅક્રમ, વરિષ્ઠોની ફેશન પરેડ, બોલીવુસ ધમાકાના ગીતો, પીકનીક અને ટેલેન્ટ સ્પધાઁના કાયૅક્રમો સહુ સહભાગીઓએ મનભરીને માણ્યો હતો. read more
 

નવેમ્બર- ૨૦૧૯ માસના તહેવાર

૦૧ લાભપાંચમ ૦૮ દેવઉઠી એકાદશી પ્રબોધિની ૦૯ તુલસીવિવાહ ૧૨ પૂનમ- દેવદિવાળી ૧૫ સંકષ્ટ ચતુથીઁ ૨૩ ઉત્પતિ ભાગવત એકાદશી ૨૬ અમાસ read more
 

કાશ્મીર મામલે ચીનની બોલતી બંધ, બંને દેશ આતંકવાદ-ધાર્મિક કટ્ટરતા સામે લડવા સહમત, શી-મોદી હવે ચીનમાં મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બીજું અનૌપચારિક શિખર સંમેલન શનિવારે પૂરું થઈ ગયું. મામલ્લાપુરમમાં 6 કલાકની મંત્રણા દરમિયાન બંને આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ મળીને લડવા માટે સહમત થયા. કાશ્મીર પર અનેક વખતે પાકિસ્તાનની ભાષા બોલી ચૂકેલા ચીને આ મંત્રણામાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ જ ના કર્યો. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે જિનપિંગે મોદીને પાક. પીએમ ઇમરાન ખાનના ચીન પ્રવાસ અંગે માહિતી આપી. કાશ્મીર અંગે ભારતના વલણથી ચીન વાકેફ છે. ગોખલે મુજબ જિનપિંગે આ પ્રવાસથી સંતુષ્ટિ વ્યક્ત કરી. તેમણે મોદીને આગામી વર્ષે ત્રીજી અનૌપચારિક શિખર વાર્તા માટે ચીન પધારવા આમંત્રણ આપ્યું છે જેને મોદીએ કબૂલી લીધું છે. ભારતમાં 24 કલાક રોકાયા બાદ જિનપિંગ બપોરે નેપાળ જતા રહ્યાં હતા. read more
 

સરકારની મંજૂરી મળતાં જ ગુજરાતથી દિલ્હી-હરિયાણા સુધી બનાવાશે 1400 કિમી લાંબી ‘ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા’

પોરબંદર થી પાણીપત સુધી હરિયાળા વૃક્ષોની ગ્રીનવોલ ૧૪૦૦ કિમિ લાંબી ૫ કિમિ પહોળી ગ્રીનવોલ રણને આગળ વધતું રોકવાનો હેતુ અરવલ્લીની લીલોતરીને રક્ષણ ઉત્તર ભારતની ગરમી ઘટશે ૨૦૩૦ સુધીમાં ગ્રીનવોલ તૈયાર થશે read more
 

ડોનાલ્ડ ટ્રંપથી કમ નથી શી જીનપિંગની સિક્યોરિટી, હથિયારોથી સજ્જ છે લિમોઝિન કાર, તો થોડી થોડી વારે બદલી દેવાય છે પર્સનલ કમાન્ડો

ચીને તેના 70માં સ્વતંત્રતા દિવસ પર એક એવી મિસાઇલ લોન્ચ કરી છે જે માત્ર 30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે. આ મિસાઇલ એટલે DF-41. મિસાઇલ થ્રુ ચીને ફરી એકવાર અમેરિકાને તેની તાકાત બતાવવાની કોશિશ કરી છે. આ મિસાઇલ 15 હજાર કિલોમીટર સુધી વાર કરી શકે છે. DF-41 મિસાઇલ પરમાણુ હથિયારોથી પણ લેસ હશે. ચીને દાવો કર્યો છે કે પૃથ્વી પર સૌથી લાંબી દૂરીથી વાર કરનાર વિશ્વની એકમાત્ર DF-41 મિસાઇલ છે. તમને જણાવી દઇએ કે ચીન પાસે દુનિયાની સૌથી મોટી આર્મી અને ત્રીજી સૌથી મોટી વાયુસેના છે. read more
 

બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે. read more
 

બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે. read more
 

બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે. read more
 

બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે. read more
 

ડોનાલ્ડ ટ્રંપથી કમ નથી શી જીનપિંગની સિક્યોરિટી, હથિયારોથી સજ્જ છે લિમોઝિન કાર, તો થોડી થોડી વારે બદલી દેવાય છે પર્સનલ કમાન્ડો

ચીને તેના 70માં સ્વતંત્રતા દિવસ પર એક એવી મિસાઇલ લોન્ચ કરી છે જે માત્ર 30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે. આ મિસાઇલ એટલે DF-41. મિસાઇલ થ્રુ ચીને ફરી એકવાર અમેરિકાને તેની તાકાત બતાવવાની કોશિશ કરી છે. આ મિસાઇલ 15 હજાર કિલોમીટર સુધી વાર કરી શકે છે. DF-41 મિસાઇલ પરમાણુ હથિયારોથી પણ લેસ હશે. ચીને દાવો કર્યો છે કે પૃથ્વી પર સૌથી લાંબી દૂરીથી વાર કરનાર વિશ્વની એકમાત્ર DF-41 મિસાઇલ છે. તમને જણાવી દઇએ કે ચીન પાસે દુનિયાની સૌથી મોટી આર્મી અને ત્રીજી સૌથી મોટી વાયુસેના છે. read more
 

બ્લેક લિસ્ટ થવાથી બચવાનો પ્રયત્ન, ઈમરાન સરકારે આતંકી હાફીઝ સઈદના 4 ખાસ લોકોની ધરપકડ કરી

ઈસ્લામાબાદ: આતંકી સંગઠનોને મળતી આર્થિક મદદ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી શક્યતા છે. આ સંસ્થા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ મુદ્દે નજર રાખે છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટ થવામાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો જફર ઈકબાલ, હાફિઝ યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને ઈકબાલ સલામ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશકર-એ-તોઈબાના સભ્યો છે. read more
 

ભારત સહિત માત્ર 34 દેશોએ સંયુક્ત રાષ્ટ્રની બાકીની રકમ સમયસર ચૂકવી

ભારતે આ વર્ષે 31 જાન્યુઆરી સુધી યુએનની નિયમિત બેજટની ફાળવણીમાં 23.25 મિલિયન ડોલર (અંદાજે રૂ. 165 કરોડ)ની ચૂકવણી કરી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઉત્તર કોરિયા સહિત 64 દેશોએ હજી સુધી બાકીની રકમની ચૂકવણી કરી નથી read more
 

ભારતને ફ્રાન્સમાં મળશે યુદ્ધ વિમાન રાફેલ, વાયુશક્તિના બ્રહ્માસ્ત્રનું આજે પેરિસમાં વિજય તિલક થશે

એક રાફેલ પાક.ના બે એફ-16 વિમાનોનો સામેનો કરી શકે છે, 600 કિમી સુધી મિસાઈલ છોડી શકે છે ફ્રાન્સમાં રાજનાથ કરશે શસ્ત્રપૂજન read more
 

જાપાનમાં 60 વર્ષનું સૌથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે, 42 લાખને સલામત ખસેડાયા, 17,000 સૈનિકો તહેનાત

જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડું ફૂંકાવાની દહેશત સર્જાઈ છે. આ વાવાઝોડાં પહેલા શનિવારે કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે. 216 કિમીની ઝડપે ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે. તે 24 કલાકમાં પ્રશાંત સમુદ્ર કાંઠે ત્રાટકવાની સંભાવના છે. તે પહેલાં કાંઠાના વિસ્તારોમાં 180 કિમી ઝડપે પવન ફૂંકાતાઘણા ઘરોને નુકશાન થયું છે. પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે. 1930 ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. વાવાઝોડાની દહેશતને પગલે રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ ટુર્નામેન્ટ મુલતવી કરી દેવાઈ છે. ચિબા જિલ્લામાં એકનું મોત થયું છે. 36 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. ટોકિયો, ચિબા અને કનાગવામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી ગઇ છે અને એક વ્યક્તિની મોતના પણ સમાચાર છે. વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે. કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. read more
 

UNમાં ભંડોળની ભારે અછતને પગલે AC-લિફ્ટ બંધ કરવામાં આવ્યા, કર્મચારીઓના વેતન અટકી પડવાનું જોખમ

મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુએન ઓફિસના ખર્ચમાં ઘટાડો કરવા કહ્યું વિશ્વભરમાં ફેલાયેલી ઓફિસના વડાઓને ઇમર્જન્સી ઉપાય અપનાવવા નિર્દેશ તે અંતર્ગત ઓફિસોમાં એસી અને હિટરોના ઉપયોગ પર નિયંત્રણ લગાવવામાં આવ્યું read more
 

તુર્કીએ સિરીયામાં મિલિટરી ઓપરેશનના ભાગરૂપે એરસ્ટ્રાઇક શરુ કરી, અમેરિકાએ એક્શન માટે જવાબદારી સોંપી

અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ મિલિટરી અભિયાનનું નેતૃત્વ તુર્કીને સોંપ્યું છે તુર્કી રાષ્ટ્રપતિ એર્ડોગને કહ્યું કે તેઓ બોર્ડર પર શાંતિ સ્થાપિત કરી શરણાર્થીઓ માટે સેફ ઝોન બનાવવા માગે છે read more
 

જિંનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે, મોદી સાથે આતંકવાદ સહિત ઘણા મુદ્દે વાતચીત થશે

ચીનથી જિનપિંગ દિલ્હીના બદલે સીધા ચેન્નાઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠક યોજાશે આતંકવાદ, ટેરર ફંડિંગ, સહકાર અને સોર્સિંગ પર વાતચીતની પણ શક્યતા તમિલનાડુના કાંચીપુરમમાં ચીની પ્રવાસી હ્યુન સાંગ આવ્યો હતો read more

ફોટો ગેલેરી

     
NEW YEAR 2017 કાળું નાણું Indian Republic day 2019

વિડીઓ